ભરૂચ: મોપેડ પર આગળ બેઠેલા 8 વર્ષના બાળકનું પતંગની દોરીથી ગળુ કપાય જતાં મોત
ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણનો પર્વ એકંદરે કોઇ મોટી હોનારત વિના પુર્ણ થયો હતો. જોકે, વાસીઉત્તરાયણના દિવસે દોરાથી ગળું કપાવાના બે બનાવો બન્યાં હતાં.
ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણનો પર્વ એકંદરે કોઇ મોટી હોનારત વિના પુર્ણ થયો હતો. જોકે, વાસીઉત્તરાયણના દિવસે દોરાથી ગળું કપાવાના બે બનાવો બન્યાં હતાં.
વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે.ગઈકાલે રાત્રે વરાછા કિરણ ચોક ત્રિકોણ સર્કલમાં કોઈ અસામાજિક તત્વોએ ઝાડ કાપી નાખ્યા છે.