મનોરંજનપીઢ અભિનેત્રી વહીદા રહેમાનને એનાયત થશે દાદાસાહેબ ફાળકે એવોર્ડ, માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કરી જાહેરાત... 54 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી આ એવોર્ડ માત્ર 7 મહિલાઓને આપવામાં આવ્યો છે. By Connect Gujarat 26 Sep 2023 16:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn