હિન્દી ફિલ્મ જગતના પ્રસિદ્ધ કલાકાર મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવશે

હિન્દી ફિલ્મજગતના પ્રસિદ્ધ એક્ટર મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવશે.કેબિનેટ પ્રધાન અશ્વિની વૈષ્ણવે દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી.

New Update
a

હિન્દી ફિલ્મજગતના પ્રસિદ્ધ એક્ટર મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવશે.કેબિનેટ પ્રધાન અશ્વિની વૈષ્ણવે દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી.

મિથુન ચક્રવર્તીએ લગભગ 50 વર્ષ ફિલ્મજગતને આપ્યા છે. ખૂબ જ સામાન્ય પરિવારમાં કોલકાત્તામાં જન્મેલા મિથુને 1976થી ફિલ્મ જગતમાં પ્રવેશીને અભિનેતા અને ડાન્સર તરીકે પોતાની અનોખી છાપ છોડી છે.વૈષ્ણવે આનંદની લાગણી વ્યક્ત કરતા તેમના નામની ઘોષણા કરી હતી અને સાથે જણાવ્યું હતું કે આ એવોર્ડ તેમને 70માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સેરેમનીમાં 8મી ઓક્ટોબરના રોજ આપવામાં આવશે.મિથુન ફિલ્મ જગતની સાથે રાજકારણમાં પણ સક્રિય બન્યા છે.
Latest Stories