દાહોદ : ઇન્દોર દાહોદ રોડ પરિયોજના અંતર્ગત દાહોદ-કતવારા રેલલાઇન ઓક્ટોબરમાં શરૂ, 2026 સુધી યોજના પૂર્ણ કરાશે
દાહોદ ઇન્દોર રેલ પરીયોજનાનું કામ કોરોના કાળમાં તમામ ટેન્ડરો રદ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે આ યોજનાને હોલ્ડ પર મૂકી દેવામાં આવી હતી.
દાહોદ ઇન્દોર રેલ પરીયોજનાનું કામ કોરોના કાળમાં તમામ ટેન્ડરો રદ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે આ યોજનાને હોલ્ડ પર મૂકી દેવામાં આવી હતી.
વડાપ્રધાન મોદીના આગમન પૂર્વે રાજ્યના પોલીસ મહાનિર્દેશક દાહોદની મુલાકાતે પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રીના સભા સ્થળે નિરીક્ષણ કરી સ્થાનિક વહીવટી તંત્ર સાથે મેરેથોન મિટિંગ યોજી હતી
પરિણીત મહિલાએ અગમ્ય કારણોસર પોતાના 2 સંતાનોને કૂવામાં ફેંકી પોતે ઝાડ પર ગળાફાંસો ખાઈને સામુહિક આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો હતો.
પ્રાચીનકાળના સ્વયંવર પ્રથાને ઉજાગર કરતો ગોળ ગધેડાનો મેળો લોકોમાં ઘણો પ્રચલિત છે .
બોડેલી હાઇવે પર જબૂગામ નજીક ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે બસમાં સવાર 10થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.
રંગરસિયાઓ મેળાની મજા માણવા સાથે હોળી માટેની ખરીદી કરવા આવી પહોચ્યા હતા.
જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા સામૂહિક રીતે રામડુંગરા ખાતે ડુંગરોની વચ્ચે આવેલા પૌરાણીક ભીમ કુંડમાં અસ્થિવિસર્જન કરાઈ