દાહોદ: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે નગર પાલિકા અને પોલીસ જવાનો દ્વારા કાર્યક્રમો યોજાયા
આ કાર્યક્રમમાં દાહોદ નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, સહિત કાઉન્સીલરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમમાં દાહોદ નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, સહિત કાઉન્સીલરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
દાહોદમાં ઘૂંટણસમા કાદવમાં નનામી કાઢવા લોકો મજબૂર, આઝાદી બાદ પણ પ્રાથમિક સુવિધાનો સદંતર અભાવ.
દાહોદ પોલીસનો નવતર અભિગમ, અંધશ્રધ્ધા નાથવા શોર્ટ ફિલ્મ બનાવી.
ફાયનાન્સની ઓફિસમાંથી રૂ. 7.90 લાખની ચોરી, પોલીસે ગણતરીના સમયમાં 2 આરોપી કરી ધરપકડ.
સાગડાપાડા ગામે મહિલાને મારવામાં આવ્યો હતો માર, જાહેરમાં માર મારતો વિડિયો થયો હતો ખૂબ વાઇરલ.