આરોગ્યહાડકાંને મજબૂત કરવા માટે આ ખોરાકને આહારમાં સામેલ કરો. બદલાતી જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોને કારણે દરેક ઉંમરના લોકોમાં હાડકાં નબળા હોવાની ફરિયાદ રહે છે. જેના કારણે તમારે કમરનો દુખાવો, સાંધાનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. By Connect Gujarat 04 Nov 2022 16:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn