ગુજરાત દિવાળી વેકેશનમાં દીવ પ્રવાસીઓથી ઉભરાયું,તમામ હોટલો હાઉસફુલ દીવનો સોથી ફેમસ ગણાતો નાગવા બીચ પર મોટી સંખ્યમાં પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે અહી દરિયા માં નાહવાની મોજા માણવા ની સાથો સાથ પ્રવાસીઓ વોટર સપોર્ટની અલગ અલગ રાઇડોનો આનંદ ઉઠાવી રહ્યા છે. By Connect Gujarat Desk 03 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દમણ-દીવ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે ઉમેદવારી પત્ર ભર્યું, પોતાની ભવ્ય જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો... સભાને સંબોધતા કેતન પટેલે અનેક મુદ્દે ભાજપ અને કેન્દ્ર સરકારને આડે હાથ લઈ વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર લાલુ પટેલ પર પણ આક્ષેપ કર્યા By Connect Gujarat 19 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn