દિવાળી વેકેશનમાં દીવ પ્રવાસીઓથી ઉભરાયું,તમામ હોટલો હાઉસફુલ

દીવનો સોથી ફેમસ ગણાતો નાગવા બીચ પર મોટી સંખ્યમાં પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે અહી દરિયા માં નાહવાની મોજા માણવા ની સાથો સાથ પ્રવાસીઓ વોટર સપોર્ટની અલગ અલગ રાઇડોનો આનંદ ઉઠાવી રહ્યા છે.

New Update
Advertisment

દિવાળીના વેકેશનમાં કેટલાક લોકો ઘરે ઉજવણી કરતા હોય છે તો કેટલાક લોકોની પસંદ બહાર ફરવા જવા હોય છે ત્યારે સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવ પર આ વખતે બહાર જનારા લોકોએ પસંદગી ઢોળી હોય તેવું લાગી રહ્યું છે. દીવના દરેક પ્રવાસી આકર્ષણો પર પ્રવાસીઓનું મહેરામણ ઉમટ્યુ છે.

Advertisment

દીવના પ્રખ્યાત બીચમાંના એક નાગવા બીચ પર લોકો મજા માણતા જોવા મળ્યા. વોટર સ્પોર્ટ્સની સાથે દરિયાકિનારા પર નાહવાની મજામાણતા લોકો જોવા મળ્યા. દીવનો સોથી ફેમસ ગણાતો નાગવા બીચ પર મોટી સંખ્યમાં પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે અહી દરિયા માં નાહવાની મોજા માણવા ની સાથો સાથ પ્રવાસીઓ વોટર સપોર્ટની અલગ અલગ રાઇડોનો આનંદ ઉઠાવી રહ્યા છે. લાભ પાંચમ સુધી મોટા ભાગની હોટેલો હાઉસ ફૂલ બની છે જો કે દીવાળીના વેકેશન અને તેહેવાર ને લય સિઝન આશરે 10 નવેમ્બર સુધી ચાલે તેવું લાગી રહ્યું છે..

Latest Stories