ભરૂચ : ઝઘડિયાના ડમલાઈ ગામે ગેરકાયદેસર ખોદકામ મુદ્દે સાંસદ અને પૂર્વ ધારાસભ્યએ સ્થળ નિરીક્ષણ કરીને તપાસની કરી માંગ
ખનીજ ચોરીનો મુદ્દો દિવસે ને દિવસે વિવાદનું કેન્દ્ર બની રહ્યો છે,ત્યારે સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ સમર્થકો સાથે સ્થળ નિરીક્ષણ કર્યું
/connect-gujarat/media/media_files/2025/03/11/qpkymWpsKjAn0L2F8RlE.jpg)
/connect-gujarat/media/media_files/2025/03/03/xdjcxeDTerEPy5JlWYq9.jpeg)