ભરૂચ: અમદાવાદથી NCC કેડેટ્સની દાંડી સુધીની યાત્રા,સત્યાગ્રહની ભાવનાને જીવંત રાખવાનો પ્રયાસ
NCC ક્રેડેટ્સ દરરોજ આશરે 40 કિલોમીટરનું અંતર કવર કરીને,દેશની આઝાદી માટે સ્વાતંત્ર્ય સંગ્રામ અને સત્યાગ્રહની ભાવનાને લોકોના હૃદયમાં જીવંત રાખવાનો પ્રયાસ કરશે