ગુજરાત ડાંગ : આદિવાસી સંસ્કૃતિને જાણવા-માણવાનો ઉત્તમ અવસર એટલે “ડાંગ દરબાર”, આવતીકાલથી થશે પ્રારંભ... ડાંગ દરબારમાં ડાંગના રાજાઓને પ્રશાસન દ્વારા સન્માનિત કરવામાં આવે છે. વર્ષોથી ઉજવાતા આ ઉત્સવનું સ્વરુપ ધીરે ધીરે બદલાયું છે. By Connect Gujarat 01 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn