ગુજરાતઅમરેલી: રવિ પાકના વાવેતરમાં જોતરાતા ખેડૂતો માટે ખાતરની અછત બની પરેશાનીનું કારણ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં રવિ પાકની સીઝન ચાલુ થતા ખેડૂતો વાવેતર તરફ જોતરાયા છે,પરંતુ બીજી બાજુ DAP ખાતર મેળવવા માટે ખેડૂતોએ ધરમધક્કા ખાવા પડી રહ્યા છે. By Connect Gujarat Desk 17 Nov 2024 14:58 ISTShare Twitter Share Whatsapp LinkedIn