ભરૂચભરૂચ : દશાશ્વમેઘ ઘાટ કાવડયાત્રીઓથી ઉભરાયો, નર્મદા નદીનું જળ લઈ કાવડયાત્રીઓ સુરત રવાના પવિત્ર નદીઓનું જળ કાવડમાં લઈ કાવડ યાત્રીઓ પવિત્ર જળથી શિવજીને જળા અભિષેક કરાવી શ્રાવણ માસમાં શિવજીની કૃપાદ્રષ્ટિ મેળવવાના પ્રયાસો કરતા હોય છે. By Connect Gujarat 30 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn