ભરૂચ: 8મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી, દયાદરા ગામથી રેલવે સ્ટેશન સુધી વિશાળ રેલીનું આયોજન
ભરૂચના દયાદરા ગામથી ભરૂચ રેલવે સ્ટેશન સુધી રેલી કાઢી આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં રેલીને સફળ બનાવવા વિવિધ આયોજન થઈ રહ્યા છે
/connect-gujarat/media/media_files/2025/07/14/accident-2025-07-14-16-00-08.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/03/adivasi-divas-2025-08-03-13-02-56.jpg)