ભરૂચભરૂચ: ઇખરના તબીબ સાથે ડિજિટલ એરેસ્ટના નામે રૂ.14 લાખ પડાવી લેવાના મામલામાં વધુ એક આરોપીની મુંબઇથી ધરપડક ઇખર ગામમાં તબીબની પ્રેક્ટિસ કરતાં તબીબ સાથે ડિજિટલ અરેસ્ટના નામે માનસિક ત્રાસ આપીને 14 લાખ તેમના એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપીંડી કરાઈ હતી By Connect Gujarat Desk 11 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા:યુવાન બન્યો ડિજિટલ એરેસ્ટનો શિકાર,સાયબર માફિયાઓએ 1.65 લાખ રૂપિયા પડાવ્યા સાયબર માફિયાઓએ સિલસિલાબધ કેતન સાવંતને ધમકાવવાનું શરૂ કર્યું હતું,અને 250 કરોડના મની લોન્ડરિંગના કેસમાં તેઓનું નામ હોવાનું જણાવીને પોલીસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. By Connect Gujarat Desk 09 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn