ભરૂચ: અંકલેશ્વરમાં 2 સ્થળેથી ટ્રાવેલ બેગમાં માનવ અંગો મળવાનો મામલો, હત્યામાં બાંગ્લાદેશી ઘૂષણખોરીનું કનેક્શન બહાર આવ્યું
અંકલેશ્વર નજીકના ચકચારી મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો, અમરતપુરા-સારંગપૂર નજીકથી મળ્યા હતા માનવ અંગો.
અંકલેશ્વર નજીકના ચકચારી મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો, અમરતપુરા-સારંગપૂર નજીકથી મળ્યા હતા માનવ અંગો.
અમરતપરા ગમે ધડ-માથા વગરના મૃતદેહનો બેગ મળવાનો મામલો, અંકલેશ્વરના સારંગપુર રેલ્વે ફાટક પાસેથી વધુ એક બેગ મળી આવી.
અંકલેશ્વર નજીક હાઇવે પરથી મળ્યો અજાણ્યા વ્યકતિનો મૃતદેહ, હત્યા બાદ મૃતદેહના ટુકડા કરી અવાવરૂ જગ્યાએ કરાયો નિકાલ.