અમદાવાદઅમદાવાદ : “મોહબ્બત સે દે રહા હું”, આ કોડવર્ડ સાથે થતી હતી હથિયારોની ડીલ..! રાજ્યવ્યાપી હથિયારોનું વેચાણ કરતા નેટવર્કનો પર્દાફાશ કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. By Connect Gujarat 01 Mar 2023 17:05 ISTShare Twitter Share Whatsapp LinkedIn