અંકલેશ્વર: GIDCમાં આવેલ ડેક ઇન્ડિયા કંપનીમાંથી રૂ.6.51 લાખના મશીનરીના સમાનની ચોરી, સિક્યુરિટી ગાર્ડે જ ચોરીના ગુનાને આપ્યો અંજામ
કંપનીમાં મટીરિયલ્સની યુનીટમાં રાત્રી ગાર્ડ તરીકે નોકરી કરનાર માર્કન્ડેય અવધેશ મોર્યાએ અન્ય 3 ઈસમો સાથે મળી ચોરીના ગુનાને અંજામ આપ્યો....
/connect-gujarat/media/media_files/2025/09/26/dietrich-engineering-pvt-ltd-2025-09-26-15-55-19.jpg)
/connect-gujarat/media/media_files/2025/09/11/dietrich-engineering-pvt-ltd-2025-09-11-16-41-32.jpg)