ભરૂચ અંકલેશ્વર: 15 ફૂટ ઊંડી ડ્રેનેજની કુંડીમાં 9 વર્ષીય બાળકનું ડુબી જતા મોત,પોલીસે તપાસ શરૂ કરી અંકલેશ્વર જૂનીકોલોની પાસે રહેતા શ્રમિક પરિવારનો 9 વર્ષીય બાળક રમતા-રમતા 15 ફૂટ ઊંડી ડ્રેનેજની કુંડીમાં ખાબક્યો હતો. By Connect Gujarat 28 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn