આકાશતીર શું છે? ભારતનો પોતાનો 'આયર્ન ડોમ', જેણે પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલોનો કર્યો નાશ
9-10 મેના રોજ પાકિસ્તાનના હુમલા બાદ, ભારતની સ્વદેશી હવાઈ સંરક્ષણ પ્રણાલી "આકાશતીર" એ પાકિસ્તાની મિસાઇલો અને ડ્રોનને સફળતાપૂર્વક નિષ્ક્રિય કરી દીધા.
9-10 મેના રોજ પાકિસ્તાનના હુમલા બાદ, ભારતની સ્વદેશી હવાઈ સંરક્ષણ પ્રણાલી "આકાશતીર" એ પાકિસ્તાની મિસાઇલો અને ડ્રોનને સફળતાપૂર્વક નિષ્ક્રિય કરી દીધા.
ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) એ ભારતીય સેનાની ક્ષમતા વધારવા માટે રૂ. 54,000 કરોડથી વધુના સંરક્ષણ સોદાઓને મંજૂરી આપી છે. આ અપગ્રેડ T-90 ટેન્કની ઝડપ અને શક્તિમાં વધારો કરશે.