દિલ્હી મેટ્રોમાં નોકરી મેળવવાની તક, 96 હજારથી વધુનો પગાર, કરી શકો છો અરજી
ભરતી અભિયાન દ્વારા દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનમાં મેનેજર (ઇન્સ્પેક્શન) અને આસિસ્ટન્ટ મેનેજર (ઇન્સ્પેક્શન) ની જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી માટે કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં.