શું છે સુદર્શન ચક્ર મિશન, જેની વડાપ્રધાને લાલ કિલા પરથી જાહેરાત કરી
સ્વતંત્રતા દિવસના ભાષણમાં, પીએમ મોદીએ સુદર્શન ચક્ર મિશન માટેની યોજનાઓની જાહેરાત કરી, જે ભારતના આકાશને હવાઈ જોખમોથી બચાવવા માટે એક દાયકા લાંબી યોજના છે.

PM મોદીએ કહ્યું કે આ દિવાળી પર તમને એક મોટી ભેટ મળવાની છે, અમે દેશભરમાં ટેક્સનો બોજ ઘટાડ્યો છે. હવે તેની સમીક્ષા કરવાની જરૂર છે.