અંકલેશ્વર : બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે રક્તદાન તેમજ નેત્ર અને દંત ચિકિત્સા શિબિર યોજાઈ હતી, 500થી વધુ લોકોએ લીધો લાભ
BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે અંકલેશ્વર શ્રી સાબરકાંઠા -અરવલ્લી મિત્રમંડળ દ્વારા રક્તદાન શિબિર તેમજ નેત્ર અને દંત ચિકિત્સા તેમજ ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/media_files/2025/05/29/dentlll-check123-818998.png)
/connect-gujarat/media/post_banners/5829c3cd1666f4d3d2dee80907e4fb06fb70d5cdf2d55f3dcd722ed76d3556fe.webp)