આશ્ચર્ય! ખાસ જાતની ગાયના દૂધમાંથી બનતું દેશી ઘી છે 3000 રૂપિયે કિલો
જૂની કહેવત છે કે દેવું કરીને પણ ઘી પીવું.સામાન્ય રીતે બજારમાં મળતા વિવિધ પ્રકારના ઘીની કિંમત લગભગ 1000 રૂપિયાની અંદર પ્રતિ કિલોના ભાવે મળતું હશે.
જૂની કહેવત છે કે દેવું કરીને પણ ઘી પીવું.સામાન્ય રીતે બજારમાં મળતા વિવિધ પ્રકારના ઘીની કિંમત લગભગ 1000 રૂપિયાની અંદર પ્રતિ કિલોના ભાવે મળતું હશે.
ભારતીય રસોઇમાં ઘીનું વિશેષ મહત્વ છે. જ્યારે કોઈ પણ ખાદ્યપદાર્થ શુદ્ધ તાજા દેશી ઘી બને છે, ત્યારે તેનો સ્વાદ તરત જ બમણો થઈ જાય છે.