તિરુવનંતપુરમથી માત્ર થોડા કિલોમીટર દૂર છે આ મોહક સ્થળ
જો તમને ઓફબીટ સ્પોટ્સની શોધ કરવી ગમે છે, તો દેશમાં એવી ઘણી જગ્યાઓ છે, જેના સુંદર નજારા તમને ખુશ કરી દેશે. આ ઑફબીટ સ્પોટમાંથી એક તમિલનાડુનું આ સુંદર શહેર છે, જે તિરુવનંતપુરમથી માત્ર 90 કિમી દૂર છે. અહીંનો નજારો જોવા જેવો છે