અંકલેશ્વર: MLA ઇશ્વરસિંહ પટેલ સહિત ભાજપના કાર્યકરોએ The Sabarmati Report Film નિહાળી
ગોધરાકાંડ પર બનેલી આ ફિલ્મના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહએ પણ વખાણ કર્યા છે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા ઠેર ઠેર કાર્યકરો અને આગેવાનોને ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ દર્શાવવામાં આવી રહી છે..