નર્મદા: અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટા પર મોટાપાયે જમીન કૌભાંડના ચૈતર વસાવાના આક્ષેપ
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જમીન કૌભાંડ અંગે મોટા આક્ષેપ કર્યા છે અને આ બાબતે મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલને પત્ર લખી તપાસની માંગ કરી છે.
/connect-gujarat/media/media_files/nuKXhi3OdQcaTPTP1Fos.jpeg)
/connect-gujarat/media/media_files/3649Vp3m8RizFkx2kCO3.jpeg)