જો તમને મીઠાઈમાં કંઈક અલગ જોઈતું હોય તો સફરજનની ખીર ટ્રાય કરો, રેસીપી ખૂબ જ સરળ છે.
દરેક ભારતીય ઘરોમાં ખીર વારંવાર બનાવવામાં આવે છે.
દરેક ભારતીય ઘરોમાં ખીર વારંવાર બનાવવામાં આવે છે.
ત્રણેય ઋતુમાં શિયાળો એ શ્રેષ્ઠ મોસમ છે કારણ કે વિવિધ હેલ્ધી વાનગીઓ બનાવીને ખાઈ શકાય છે.