ગુજરાતનવસારી: ફાતિમા એપાર્ટમેન્ટ ટૂંકા ગાળામાં જર્જરિત થવા મામલે કોર્ટે તપાસના આદેશ આપ્યા,બિલ્ડરોમાં ફફડાટ નવસારીના ફાતિમા બિલ્ડિંગ ધરાશાયી થતાં ઘરવિહોણાં બનેલા રહેવાસીઓએ બિલ્ડર અને આર્કિટેક પાસે પૈસા ન સ્વીકારતા કોર્ટના શરણે પહોંચ્યા હતા By Connect Gujarat 12 Apr 2022 14:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn