દિલ્હીની આ જગ્યાઓ બંગડીઓ ખરીદવા માટે બેસ્ટ જાણો ક્યાં છે આ જ્ગ્યા.
કનોટ પ્લેસ, જેને દિલ્હીનું હૃદય કહેવામાં આવે છે અને અહીંના લોકો તેને સીપી પણ કહે છે, તે ખૂબ જ સુંદર જગ્યા છે. જ્યાં તમે હરવા-ફરવા, શોપિંગ, સ્ટ્રીટ ફૂડ, લાઇવ મ્યુઝિકનો આનંદ માણી શકો છો અને આરામથી બેસી શકો છો.