ભરૂચભરૂચ : રોટરી ક્લબ દ્વારા ડિસ્ટ્રિક્ટ ઓપન સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનો પ્રારંભ, 800થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો... રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ ઓપન સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ 2024-25નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં જિલ્લાના 800થી વધુ ખેલાડીઓએ વિવિધ રમત સ્પર્ધામાં ભાગ પોતાનું ખેલ કૌશલ્ય દર્શાવશે. By Connect Gujarat Desk 23 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn