ગુજરાત દીવ બીચ ગેમ્સ 2024નો પ્રારંભ આ રમતોત્સવમાં 1200થી વધુ ખેલાડીઓ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે.. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલના નેતૃત્વ હેઠળ, દીવમાં બિચ ગેમ્સ 2024નો પ્રારંભ થયો છે. By Connect Gujarat 05 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn