જામનગરને “સ્માર્ટ સિટી” બનાવવા ધારાસભ્ય રિવાબા જાડેજા અને દિવ્યેશ અકબરીની અનોખી પહેલ…
મહાનગરપાલિકા દ્વારા ભારત સરકારના ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ સર્વેમાં શહેરના બન્ને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.