ભરૂચ: ચૈતર વસાવા ભૂલ્યા ભાન, PM મોદી અંગે આપ્યુ વિવાદિત નિવેદન, કહ્યું આવા લોકો દેશ સાચવશે. !
આ વર્ષે આપણે 26એ 26 સીટ જીતવાની છે તે ધ્યાને રાખજો
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એક શોપિંગ મોલમાં છરાબાજી અને ફાયરિંગની ઘટનાએ ખળભળાટ મચાવ્યો હતો.
ભાવનગર બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણાને જાહેર કરવામાં આવ્યા છે.
લશ્કરના ઈન્ટેલિજન્સ ચીફ આઝમ ચીમા (70)નું ફૈસલાબાદમાં હાર્ટ એટેકથી અવસાન થયું. જો કે, તેમના મૃત્યુ અંગે પાકિસ્તાનના જેહાદી વર્તુળોમાં અટકળો ચાલુ છે.
ભારત અને માલદીવ વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદને અવગણીને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ભારતને તેના 75માં ગણતંત્ર દિવસ પર શુભેચ્છા પાઠવી છે.