ભરૂચ ભરૂચ: ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ 14 સ્કૂલ વેન-રીક્ષા ચાલકો પાસે રૂ.1.65 લાખનો દંડ વસુલાયો આજરોજ ભરૂચ આરટીઓ વિભાગ દ્વારા ભરૂચમાં સ્કૂલ વેન અને રીક્ષાનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું By Connect Gujarat 14 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn