અમદાવાદ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સાબરમતીના ગાંધી આશ્રમની મુલાકાત લઈ બાપુને શ્રધ્દ્ધાસુમન અર્પણ કર્યા
રાષ્ટ્રપતિપદનો કાર્યભાર સંભાળ્યા પછી પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લઈને પ્રવાસનો પ્રારંભ કર્યો હતો
/connect-gujarat/media/media_files/2025/10/10/draupadi-murmu-gujarat-2025-10-10-16-42-16.jpeg)
/connect-gujarat/media/post_banners/74ac4830a20a57922d2d35579839856e497449a33c4defff6479e2e8dddfd404.jpg)