વડોદરાવડોદરા પોલીસનુ ડ્રોન સર્વેલન્સ : સવારે 5 વાગે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહીં હતી અને ACP કુંપાવતની ટીમ ત્રાટકી, જુઓ VIDEO વડોદરા શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂ બનાવવાની ગેરપ્રવૃત્તિઓ ખુબ મોટાપાયે ચાલી રહીં છે. By Connect Gujarat 05 Jan 2022 20:28 ISTShare Twitter Share Whatsapp LinkedIn