અમદાવાદ : કટ્ટરપંથીઓએ કરી કિશન ભરવાડની હત્યા, મૌલવી સહિત 3 આરોપી ઝબ્બે
. અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે વિગતો આપતા જણાવ્યું હતું કે, હત્યા કેસમાં ધંધુકાના મલવતવાડાના શબ્બીર ઉર્ફે સાબા ચોપડા અને ધંધુકાના કોઠીફળીના ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુ પઠાણ તથા અમદાવાદના મૌલાના મહંમદ ઐયુબ જાવરાવાલાની અટકાયત કરવામા આવી છે.
/connect-gujarat/media/post_banners/30d9021e36a5ff4effdac903c6193b10ac39754f0408c9cb0e0fa93020bd996f.jpg)
/connect-gujarat/media/post_banners/3f6ef03b6d3dbbc7e31300a1c83bd609824701e9f60d745b86c44682927c59a6.jpg)
/connect-gujarat/media/post_banners/b07dea5c0575eb0007c7948a2acd5df899b5635a88f2820d6418ae2a24174373.jpg)