સુરત: ઓલપાડના માસમા ગામની સીમમાંથી નકલી ઘીનું કારખાનું ઝડપાયું,1.17 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
માસમા ગામે આવલી હની ઇન્ડસ્ટ્રીઝમાં વીર મિલ્ક પ્રોડક્ટ અને શ્રી આર. કે. એન્ટરપ્રાઇઝના નામે ફેક્ટરી ધરાવે છે. આ બંને ભાઇઓ 2016થી ડુપ્લિકેટ ઘી બનાવી વર્ષે 30 કરોડનું ટર્ન ઓવર કરતા હતા
/connect-gujarat/media/media_files/2025/10/04/duplicate-ghee-2025-10-04-17-00-21.jpg)
/connect-gujarat/media/media_files/2025/01/12/aur3ftr2jvyJxIZxH0r6.jpeg)