દેશભોપાલ: વિસર્જન કરવા જઈ રહેલા લોકો પર બેકાબૂ કાર ફરી વળતાં દોડધામ; એક યુવકનું મોત, જુઓ વિડિયો ભોપાલમાં દુર્ગા માતાની પ્રતિમાનું વિસર્જન કરવા જઈ રહેલા લોકો પર બેકાબૂ બનેલી કાર ફરી વળતાં દોધધામ મચી જવા પામી હતી. By Connect Gujarat 17 Oct 2021 12:23 ISTShare Twitter Share Whatsapp LinkedIn