ખરાબ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરશે આ ફળો, જાણો શું કહે છે નિષ્ણાતો
ખરાબ કોલેસ્ટ્રોલની વધુ માત્રા તમારા હૃદય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. હૃદય તરફ જતી નસોમાં કોલેસ્ટ્રોલ જમા થાય છે અને લોહીના પ્રવાહમાં અવરોધ ઊભો કરે છે. નિષ્ણાતો કહે છે કે કેટલાક ફળ ખાવાથી કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે.