આરોગ્ય શિયાળામાં ફિટ રહેવા માટે બાજરી જરૂર ખાવી જોઈએ, જાણો તેના ફાયદા બાજરા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે પોષક તત્વોથી ભરપૂર આખું અનાજ છે. બાજરીમાં એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે. By Connect Gujarat 04 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn