પૂર્વ ક્રિકેટર મહંમદ અઝરુદ્દીનને EDએ સમન્સ મોકલ્યું,ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણમાં ભ્રષ્ટાચારનો આરોપ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુરુવારે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને સમન્સ મોકલ્યું છે. અઝહર પર હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશન (HCA)ના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચારનો