ભરૂચ : એમ.કે.કોલેજ ઓફ કોમર્સ ખાતે એક દિવસીય શૈક્ષણિક સેમિનાર યોજાયો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા
ભરૂચ શહેરની એમ.કે.કોલેજ ઓફ કોમર્સ ખાતે NEP-2020 પર રાષ્ટ્રીય પરિષદ શિક્ષણની પુનઃ કલ્પના વિષય પર એક દિવસીય શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/media_files/2025/04/27/smininr-686642.jpg)
/connect-gujarat/media/media_files/2025/01/28/8aqkfb5aDE18j5LwW4bz.jpeg)