સુરત : કુરાન, ગીતા અને જીસસમાં "જેહાદ" છે, કહેનાર કોંગ્રેસના સિનિયર નેતાના પૂતળાને પહેરાવ્યો "ચપ્પલનો હાર"
કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલે ગીતા પર આપેલા નિવેદનને લઈને સુરતમાં રાષ્ટ્રીય સેના દ્વારા શિવરાજ સિંહના પૂતળા પર ચપ્પલનો હાર પહેરાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/post_banners/ea3d8567077f44045d029b722190102dd188ba2ae326dc8c401a3a9950086ff5.jpg)
/connect-gujarat/media/post_banners/8af370142a5ee940962c4da1c218cb8b73a54fdd72763dff550067ab16b822ef.jpg)