જાણો 26 માર્ચનો ઇતિહાસ : ઇજિપ્ત અને ઇઝરાયેલ વચ્ચે શાંતિ કરાર, બાંગ્લાદેશની આઝાદી
26 માર્ચની ઐતિહાસિક ઘટનાઓમાં ઇજિપ્ત અને ઇઝરાયેલ વચ્ચે કેમ્પ ડેવિડ પીસ એકોર્ડ (1979) પર હસ્તાક્ષરનો સમાવેશ થાય છે.આ દિવસ બાંગ્લાદેશની સ્વતંત્રતા ઘોષણા (1971) માટે પણ મહત્વપૂર્ણ છે.