ભરૂચ: આમોદમાં પોલીસ અને DGVCLની વીજ ચેકીંગ ડ્રાઇવ, રૂ.7.23 લાખની વીજ ચોરી ઝડપાય
21 જેટલા રહેઠાણો પર વીજ જોડાણોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આશ્ચર્યજનક રીતે રૂ. 7.23 લાખની વીજચોરીનો ભંડાફોડ થયો અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આ શખ્સો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરાઈ
/connect-gujarat/media/media_files/2025/10/04/dgvcl-bharuch-2025-10-04-15-55-55.jpeg)
/connect-gujarat/media/media_files/2025/07/24/amod-police-2025-07-24-15-28-26.jpg)