ભરૂચ: અલાવીસ લાઈફ સાયન્સ કંપની દ્વારા PHC સેન્ટરોનું નવીનીકરણ, કોંઢ આરોગ્ય કેન્દ્રને આધુનિક બનાવાયું
એલિવસ લાઇફ સાયન્સ કંપની દ્વારા કોંઢ ગામ ખાતે આવેલ પીએચસી સેન્ટરને આધુનિક મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે સુસજ્જ કરીને ગ્રામજનોની સુવિધા માટે લોકાર્પણ કરવામાં આવ્યું
/connect-gujarat/media/media_files/2026/02/15/alivus-life-sciences-limited-2026-02-15-13-03-56.jpeg)
/connect-gujarat/media/media_files/2025/11/14/kondh-phc-center-2025-11-14-15-28-20.jpeg)