પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરનું ઇમર્જન્સી લેન્ડિંગ, ત્રણ બન્યા લાપતા એકનો બચાવ
કોસ્ટ ગાર્ડ દ્વારા જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે લગભગ રાતે 11 વાગ્યે તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. તબીબી બચાવ માટે હેલિકોપ્ટરને મોકલવામાં આવ્યું હતું