આરોગ્ય જો તમે વધતા કોલેસ્ટ્રોલથી પરેશાન છો તો રોજ સવારે ખાલી પેટ આ 6 પ્રકારના હેલ્ધી ડ્રિંક્સ પીવો. કહેવાય છે કે આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે, એક સારું કોલેસ્ટ્રોલ અને બીજું ખરાબ કોલેસ્ટ્રોલ. આપણા શરીરમાં સારું કોલેસ્ટ્રોલ હોવું ખૂબ જ જરૂરી છે, By Connect Gujarat 22 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય હાઇ બીપી વાળા દર્દીએ ખાલી પેટે ચા પીવી યોગ્ય છે? જાણો તો આ ખાસ વાત નહિતર થઈ જશે મોટું નુકશાન.... હાલ રાજયમાં હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ખરાબ લાઈફસ્ટાઇલના કારણે હાઇ બીપી અને હાર્ટને લગતી અનેક સમસ્યાઓ થઈ રહી છે. By Connect Gujarat 17 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય સવારે ખાલી પેટે ક્યારેય ન ખાવી જોઈએ આ 4 ફૂડ આઈટમ, આખા દિવસ પર પડશે ખરાબ અસર..... સવારનો નાશ્તો ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. આ કારણોસર વડીલ હંમેશા સવારે આરોગ્યપ્રદ નાશ્તો કરવાની સલાહ આપે છે. By Connect Gujarat 12 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય પ્રેગ્નન્સીમાં ખાલી પેટ ખાવો આ વસ્તુ, આખો દિવસ રહેશો ફૂલ એનર્જીમાં.... પ્રેગ્નેન્સી વખતે ડાયેટનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે તમે જે પણ કંઈ ખાશો તેની સીધી અસર તમારા બાળક પર પડે છે. By Connect Gujarat 18 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય રોજ સવારે ખાલી પેટે પીવો આ જ્યૂસ, લીવરને કરશે ડિટોક્સ અને શરીરને થશે અનેકગણા ફાયદા કારેલા એક એવું લીલું શાક છે જેનો સ્વાદ કડવો હોય છે. જેના કારણે મોટાભાગના લોકોને કારેલા પસંદ નથી પરંતુ કારેલા પૌષ્ટિક તત્વોનો ભંડાર હોય છે. By Connect Gujarat 11 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય ભૂલથી પણ ખાલી પેટ આ 5 વસ્તુઓ ન ખાઓ, થઈ શકે છે નુકસાન ઘણા લોકો તેમની સવારની શરૂઆત ચા-કોફીથી કરે છે, જ્યારે કેટલાક લોકો પોહા, બ્રેડ કે ફળ વગેરે ખાવાનું પસંદ કરે છે, સ્વસ્થ રહેવા માટે યોગ્ય સમયે ખાવું જરૂરી છે By Connect Gujarat 13 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય બ્લડ સુગર વધવાનું ટેન્શન નહીં રહે, સવારે ખાલી પેટ આ પીણાંનું કરો સેવન આ ભાગદોડ વારા જીવનમાં બદલાતી અને બગડતી જીવનશૈલી અને ખરાબ ખાનપાનને કારણે આજકાલ લોકો ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે. By Connect Gujarat 05 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn